મિડનાઈટ કોફી - 12 - પ્રેમ છે કે નહી??

  • 2.6k
  • 1.4k

નિશાંત : તમારી આ ખીલતી મુસ્કાન નું કારણ જાણી શકું....તે દાદા દાદી ને મળી ને ફરી ઉપર તેમના રૂમમાં આવતા પૂછે છે.રાધિકા : તમે છો એ કારણ.નિશાંત : હું??તેને નવાઈ લાગે છે.રાધિકા : નીચે દાદા દાદી કેટલા ખુશ થઈ ગયા.તમને બધા માટે ખાવાનું બનાવતા જોઈ.નિશાંત : તને ભાવ્યું સેવ ટામેટા નું શાક??રાધિકા : હા.અને તમને રોટલા કેવા લાગ્યા??નિશાંત : સાચું કહું....તે મને મારા દાદી ની યાદ અપાવી દીધી.તે પણ મારા માટે ખાસ પોચા રોટલા બનાવતા.એમના ગયા પછી મમ્મી મારા માટે રોટલા બનાવતી પણ એ એટલા પોચા ક્યારેય નહી બન્યા જેટલા પોચા દાદી બનાવતા હતા.અને આજે તે થોડી જ વાર માં