ચેલેન્જ - 4

(18)
  • 4.6k
  • 2
  • 2.3k

દ્રશ્ય ૪ -" હિના...હિના..."" હાર્દિક....."" શું થયું કેમ ચીસ પાડી.....હિના"" હું નીચે પડી ગઈ તું અહીંયા આવ અને સર ને પણ બોલાવ...કઈક મળ્યું છે મને."" હા હું અજય સર ને હાલ ફોન કરું....હેલો સર મોતી વાસ માં હિના ને કઈક મળ્યું છે તમે આવી શકો છો."" હા....હું થોડી વાર માં આવું......તમે ત્યાં ઊભા રહો."" શું થયું..હાર્દિક.. તું દિવાલ કૂદીને આવીશ નઈ...કે પછી તારું વજન વધી ગયું છે તો તારાથી આ ઊંચી દિવાલ કુદાશે નઈ."" હિના તને શું લાગે છે હું આ દિવાલ કૂદી નઈ શકું....મારી રાહ જો હું હાલ આવું."" તારું કઈ નક્કી નઈ કેટલી વાર લાગશે તને હું આગળ