ચાનો સ્વાદ, પ્રેમનો આસ્વાદ - 1

  • 2.8k
  • 1
  • 1.3k

(Hitesh SPECIALS) "નવા લોકો મળે ને તો અમુક લોકો તો જાણે કે જૂના લોકોને ભૂલી જ જાય છે..." સંગીતા એ રૂપાને કહ્યું પણ ખરેખર તો એ થોડે જ દૂર રહેલ ઘનશ્યામને કહી રહી હતી! ઘનશ્યામે એક નજર એની તરફ કરી, જાણે કે કોઈ ગલત આરોપ એની પર ના મૂકવામાં આવ્યો હોય એમ એણે લાગી રહ્યું હતું. "જો એવું કઈ જ નહિ હોતું... એ તો જેને સંબંધને નિભાવવાનો હોય એ સામેથી જ બોલવા આવી જ જાય..." રૂપા પણ એની ખાસ બહેનપણીનો સાથ આપી રહી હતી. જાણે કે કોઈ પહેલેથી નિર્ધારિત પ્લાનને એ બંને અંજામ આપી રહ્યાં હતાં. "એક મિનિટ..." અંજલિને વાત