મને ગમતો સાથી - 7 - કોન્ટ્રેક્ટ

  • 3.8k
  • 1.8k

સાંજેપરંપરા : પાયલ....!!પાયલ પર તેની નજર જતા તે તેની પાસે દોડી આવે છે.પાયલ : પાછી આવી ગઈ.પરંપરા તેના હાથમાંથી સામાનની બેગ લઈ લે છે.પાયલ : આપણી જે ફોન પર વાત થઈ હતી એ બપોરે જમતી વખતે મે અનમોલ ને કરી તો તેણે પણ ભાગવાની ના કહી.પરંપરા : પછી??પાયલ : આખો દિવસ સાથે વિતાવ્યો અને પછી હું અહીંયા આવી ગઈ.પરંપરા : બેસ.હું પાણી લઈ આવું.પાયલ : નથી જરૂર.તું પણ બેસ.પરંપરા બેસી જાય છે.ત્યાં સ્મિત અને ધારા કેબિન માં આવે છે.પાયલ : હવે તો તમે બંને એક જ કેબિનમાં....ધારા : પાયલ ની બચ્ચી.એક મારું તને??પાયલ : મારી દે.ધારા : શું મારી દે??તે