આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-64

(74)
  • 5.9k
  • 3.7k

આઇ હેટ યુ પ્રકરણ-64 નંદીની ઘરે આવીને માસા અંગે માસીને પૂછે છે માસા નથી ? માસા ક્યાં ગયાં ? માસીએ કહ્યું ના કંઇક કામે ગયા છે મને લાગે તારાં પેલાં રાજનાં પાપા... એને થયું મે માસા માસીને મારી કથની કહી એમને ટેન્શનમાં નાખી દીધાં. એનો ચહેરો ઉદાસ થઇ ગયો. માસીએ કહ્યું નંદીની શું થયું ? કેમ અચાનક ઉદાસ થઇ ગઇ ? નંદીનીએ કહ્યું માસી મેં તમને અને માસાને ખોટી ચિંતાઓ આપી એવું લાગે. ત્યાં વિરાટ પણ મારાં લીધે... માસીએ એને બોલતાં અટકાવીને કહ્યું અરે દીકરા આમ કેમ બોલે ? તું મારી દીકરી જેવી નહીં દીકરીજ છે. અને માસા જાણવા ગયાં