મારો કાવ્ય ઝરૂખો ભાગ : 42

  • 3.6k
  • 1.4k

કાવ્ય 01દિવાળી ના દિવસો....ની શુભેચ્છાઓ.. આવી ગયા દિવાળી ના તેડાંરહેજો તમે કાયમ મોજ માઅગિયારસ થી લાભ થાય ઘણાબારસ થી મળે વાઘ જેવું સામથર્યધનતેરસ ના કરજો લક્ષ્મી પૂજાઆખુ વર્ષ રહે લક્ષ્મીજી ની કૃપાકાળી ચૌદશ થી થાય અનિષ્ટ નો નાશ દિવાળી ની જેમ જગમગી ઉઠે જીવનનૂતનવર્ષાભિનંદન થી બંધાઈસંબધો ના મીઠાં ગાઢ બંધન નવા ભાઈબીજ થી વધે કુટુંબ પ્રેમત્રીજ થી તાકાત ને ચોથ થી વધે ચતુરાઈ લાભ પાંચમ થી થાય લાભ પુષ્કળ આખુ વર્ષ રહો સુખી સમૃદ્ધ ને તદુરસ્ત મા લક્ષ્મી અને મા સરસ્વતીની કૃપાવરશે તમારી ઉપર વરસો વર્ષકાવ્ય 02દિવાલી...આવી આવી દિવાલી... આવી પ્રગટાવી દિવા દિવાળી ને વધાવો આવી આવી દિવાલી...આવી ઘર સજાવો... આંગણ સજાવો આવી આવી દિવાલી... આવી નવા ઉમંગ ઉત્સાહ નો