મિડનાઈટ કોફી - 7 - ધ ટ્રીપ બીગ્ન્સ

  • 3.2k
  • 1.5k

રાધિકા : તમે એક મહિના માટે બહાર જશો તો....નિશાંત : સંદીપ બધુ સંભાળી લેશે.તું આવીશ મારી સાથે??હું આ વખતે બધા જંગલોમાં અને ગામડાંઓ માં જવાનો છું.ત્યાં જઈને ત્યાં ના લોકો ને મારાથી બનતી મદદ કરીશ.તેમની સાથે રહીશ.રાધિકા : એક મહિના સુધી??નિશાંત : હા.અને ચોમાસા નો સમય ચાલે છે એટલે ગામડાંઓ માં, વચ્ચે જતા રસ્તામાં હું ઝાડ રોપતો જઈશ.રાધિકા : એટલે તમે બાય રોડ જશો??નિશાંત : હા.જાતે ગાડી ચલાવીને.નિશાંત ખુશ થતા કહે છે.રાધિકા : તમે....નિશાંત : હું દર વર્ષે આવી ૪ ટ્રીપ પર જાઉં છું.રાધિકા : હું આવીશ તમારી સાથે.ક્યારે નીકળીશું આપણે??નિશાંત : કાલે.નર્સરી માંથી પ્લાન્ટસ પણ મે મંગાવી લીધા છે.રાધિકા