ચેલેન્જ - 2

(17)
  • 4k
  • 1
  • 2.4k

દ્રશ્ય ૨ - " ડોક્ટર તે વ્યક્તિ ની કોય અંગત માહિતી આપી શકો."" વીસ થી બાવીસ વર્ષ નો યુવક છે. શરીર પર કોય નિશાન નથી. મૃત્યુ નો સમય રાત્રે એક વાગે એની પાસે કોય સમાન નથી."" બીજી કોય જાણકારી મળે તો ફોન કરીને જાણ કરજો."" સર ડોક્ટર દિવ્ય ના કહ્યા પ્રમાણે કોય નિશાન નથી તો એ પોતાની મરજી થી ખૂની પાસે ગયો હસે એનું કોય જાણીતું હસે."" હા બની શકે.....તો મનીષ અને જાવેદ ક્યાં પોહચી તમારી તપાસ? "" સર કોય ને કઈ જોયું નથી પણ તે યુવક ની ઓળખાણ થયી ગઈ છે. તે એક કૉલેજ વિદ્યાર્થી છે. તેનું નામ પ્રકાશ છે