મિડનાઈટ કોફી - 6 - ખુશી

  • 3.1k
  • 1.4k

નિશાંત અને રાધિકા ગાડીમાં બહાર આંટો મારવા નીકળ્યા હોય છે.ત્યાં જ પૂર્વી નો કોલ આવે છે.રાધિકા : હું રીસીવ કરું??નિશાંત ડ્રાઇવ કરી રહ્યો હોય છે.નિશાંત : હા, કર.રાધિકા : હાય પૂર્વી.પૂર્વી : હાય રાધિકા.કોફી પીવાની??રાધિકા : શ્યોર.પૂર્વી : આવી જા મારા ઘરે.તે હસે છે.રાધિકા હલકું મુસ્કાય છે.પૂર્વી : ગાડીમાં છો??રાધિકા : હા.નિશાંત ડ્રાઇવ કરી રહ્યા છે.પૂર્વી : ડાઇવ??રાધિકા : ડ્રાઇવ ડ્રાઇવ.પૂર્વી : મને ડાઇવ સાંભળાયુ.તે પોતાની કોફી કપમાં ગાળે છે અને ઉપર થી વ્હીપ ક્રીમ નાખે છે.રાધિકા : બીજું શું ચાલે છે હમણાં??પૂર્વી : આજે હું છોકરો જોવા ગયેલી.નિશાંત : ક્યા??બજાર માં??પૂર્વી : નિશાંત....નિશાંત હસે છે.પૂર્વી : પપ્પા એ શોધેલો.ન્યુ