ડ્રીમ ગર્લ - 31

(17)
  • 3.3k
  • 4
  • 1.8k

ડ્રીમ ગર્લ 31 બુલેટના હળવા આંચકા સાથે નિલુનું શરીર જિગર સાથે અથડાતું હતું. હવામાં થોડી ગરમી જરૂર હતી. પણ બુલેટની ગતિ અને બન્નેનો સાથ, બન્નેને હવા એક મીઠું સ્પંદન આપતી હતી. હવાની સાથે નિલુના લિસ્સા, કાળા, લાંબા વાળની લટો લહેરાતી હતી. બન્નેની ઈચ્છા હતી કે લોન્ગ દ્રાઈવ પર જાય. આ સફર આમ ચાલતી જ રહે. પણ જિગરે બુલેટ શહેરી ઇલાકા તરફ વાળી. નિલુને આશ્ચર્ય થયું. પણ એ જિગરને પકડી એના ખભે માથું મૂકી સુઈ ગઈ. ભારતીય સ્ત્રીની આ જ વિશેષતા છે. જેને પુરુષે સમજવી જોઈએ. ભારતીય સ્ત્રી જ્યારે