અયાના - (ભાગ 10)

(11)
  • 4.4k
  • 1
  • 2.1k

આજની સવાર કંઇક અલગ જ ખુમારમાં હતી...ક્રિશય વહેલા ઊઠી ગયો હતો ...આખી રાત વિચારીને છેલ્લે એવા નિર્ણય ઉપર આવ્યો હતો કે આજે સમીરા ની પહેલા હોસ્પિટલ પહોંચીને ગાડી પાર્ક કરી દેવાની છે....વહેલા તૈયાર થઈને એ આજે હોસ્પિટલ માટે નીકળી ગયો હતો...અયાના આજે ખૂબ જ ખુશ હતી...અરીસા સામે ઉભી ઉભી પોતાને જોઈ રહી હતી...બ્લૂ જીન્સ ઉપર બ્લેક શોર્ટ કુર્તી , કોણી સુધીની સ્લિવ, બોટનેક શેપ ધરાવતી ગળાની ડિઝાઇન વાળી કુર્તી માં એ ખૂબ સુંદર દેખાઈ રહી હતી...કાન પાસેથી બે બે લટો ભેગી કરીને પાછળ બાંધી દીધી હતી...એની ભૂરી આંખોની નીચે પડતો ગાલ નો ખાડો એને વધારે સુંદર બનાવી રહ્યું હતું... નમણા