મિડનાઈટ કોફી - 5 - ચંદ્ર

  • 3.7k
  • 1.7k

નિશાંત : તું કેમ રડી રહી છે??પૂર્વી : કઈ નહી.નિશાંત : તારા આંસુ તો લૂછ.પૂર્વી : નહી.નિશાંત : અરે....!!પપ્પા સાથે કઈ થયું??પૂર્વી : મારે ઈન્ડિયા આવવું છે.નિશાંત : આવી જજે.પૂર્વી : ક્યારે??નિશાંત : એક્ઝામ પતે પછી.પૂર્વી : પોસ્પોન્ડ થઈ ગઈ.નિશાંત : કેમ??પૂર્વી : એ બહુ લાંબી વાર્તા છે.હમણાં કહેવાનો મૂડ નથી.નિશાંત : સારું.પૂર્વી : મને ઈન્ડિયા નું ખાવાનું પણ બહુ યાદ આવે છે.નિશાંત : લઈને આવું??પૂર્વી : તને મજાક સુજે છે??નિશાંત હસે છે.પૂર્વી : યાર....!!ચડાવ નહી.નિશાંત : તું પોતે પોતાનાથી ચીડાય રહી છે અત્યારે.પૂર્વી : આજ નો દિવસ જ એવો છે.તે પોતાના રૂમના બેડ પર સૂતા સૂતા નિશાંત સાથે વાત