મારો કાવ્ય ઝરૂખો ભાગ : 41

  • 4.1k
  • 1.5k

કાવ્ય 01કાશ્મીર....સમસ્યા...કાશ્મીર તણો જોટો જડે નહીપૃથ્વી નું સ્વર્ગલોક છે કાશ્મીરશિવે પણ કર્યો હતો જ્યાં વાસહિમાલય છે ભારત ના મુંકુટ સમાનપંડિતો થી શોભતા કાશ્મીર ના નગરકાશ્મીર તો છે ભારત નું અખંડ અંગ આવ્યો વર્ષો પહેલા ખરાબ સમય પંડિતો નોબરબર્તા આચારી મારી હટાવ્યા પંડિતો ને કઠપૂતળી દુનિયા મૂંગા મોઠે જોતી રહીઆંતકીઓનો નગ્ન તમાશોપંડિતો માટે બન્યું કાશ્મીર નર્ક સમાન પંડિતો ની દિકરીઓ અને પંડિતો ની પીડાદેખાણી નહી કહેવાતા સામ્યવાદી ઓ નેજાણે મળતા એમને રૂપિયા મૂંગા રહેવા ના ફરી શરુ કરી સરકારે કાર્યવાહી આંતક વિરોધી,હિંમત દેખાડી વસવાટ કરાવ્યો પંડિતોનો ત્યાં ફૂટી નીકળ્યા કહેવાતા સામ્યવાદીઓદેખાણા આંતકવાદીઓ મા દીકરા એમને આજે આંતકીઓ આચરી રહ્યા છે ફરી મોત નું તાંડવઆપી રહ્યા છે ખુલ્લી