જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 5

(20)
  • 5k
  • 2
  • 2.8k

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-5 હીરાની અંગૂઠી હરમન અને જમાલ નવરંગપુરા વિસ્તારમાં આવેલા સનરાઇઝ ફ્લેટના બીલ્ડીંગમાં દાખલ થયા હતાં અને લીફ્ટ દ્વારા ચોથા માળે પહોંચ્યા હતાં. તેઓ દિપાલીના ફ્લેટ નં. 404 પાસે પહોંચ્યા ત્યારે એક યુવતી એ ફ્લેટ લોક કરી રહી હતી. પહેરવેશ ઉપરથી એ ફેશન ડીઝાઇનર જેવી લાગતી હતી. "મારે મીસ. દિપાલીને મળવું છે. તમે જ મીસ. દિપાલી છો?" હરમને યુવતીને પૂછ્યું હતું. "હા, હું જ દિપાલી છું. તમારે શું કામ હતું?" દિપાલીએ પૂછ્યું હતું. "હું જાન્હવીના ખૂન કેસની તપાસ કરી રહ્યો છું અને સીમા મલ્હોત્રાએ આ કેસની તપાસ માટે મને એપોઇન્ટ કર્યો છે. મારું નામ જાસૂસ હરમન