જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 2

(25)
  • 5.3k
  • 1
  • 3k

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-2 ખૂનની તપાસ હરમન સીમા મલ્હોત્રાની આખી વાત સાંભળ્યા બાદ થોડી મિનિટો માટે વિચારતો રહ્યો હતો. ત્યારબાદ એકવાર એણે જમાલ સામે જોયું અને પછી સીમા મલ્હોત્રા સામે જોઇ બોલ્યો હતો. "સારું, હું આપના પતિનો આ કેસ મારા હાથમાં લઉં છું અને શક્ય એટલું ઝડપથી તમારા પતિ પર જાન્હવીના ખૂનનો જે આરોપ છે એ આરોપમાંથી એમને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન કરું છું. જો એ નિર્દોષ હોય તો જ એમને હું આ કેસમાંથી છોડાવીશ. તમારે પણ એના માટે તમારા પતિ મને સહયોગ આપે એ માટે એમને સમજાવવા પડશે." હરમને સીમા સામે જોઇ કહ્યું હતું. "મારા પતિ બધો જ