પ્રેમ - નફરત - ૩

(49)
  • 10.1k
  • 8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩ આરવને હવે એ છોકરીને લિફ્ટ આપીને પસ્તાવો થવા સાથે ચિંતા થઇ રહી હતી. તે છોકરીથી ડરી ગયો ન હતો. તેનો ઇરાદો ખરાબ હશે તો નુકસાન થશે એવો ડર ઊભો થયો હતો. પોતે છોકરીને ઉતારીને નજર રાખી એ સારું થયું. તે 'સુપર ફાસ્ટ મોબાઇલ' ની સાથે સંકળાયેલી હોવાનો ખ્યાલ આવી શક્યો. કિશોરકુમારના ગીતની ધૂનમાં નીકળી ગયો હોત તો આવું કંઇ વિચાર્યું ના હોત. આરવે પછી એમ વિચારીને મન મનાવ્યું કે પોતે બીજી ખાસ કોઇ માહીતી આપી નથી. તે ફરી ગીતનો અવાજ વધારીને જીપને હંકારવા લાગ્યો હતો. 'એક અજનબી હસીના સે યૂં મુલાકાત હો ગઇ' ગીત