લવ બાયચાન્સ - 18

(11)
  • 4k
  • 1
  • 1.5k

( નમસ્કાર મિત્રો માફ કરશો વ્યવસાયિક કારણોસર આગળનો ભાગ લખી શકી ન હતી. એ બદલ દિલગીર છું. મિત્રો મે તમને વાર્તામાં ટ્વીસ્ટ લાવવા માટે પૂછેલું. અને એ જાણીને ખુશી થઈ કે આપ સૌ પણ એ માટે ઉત્સુક છો. ઘણા બધા મિત્રો અરમાન અને ઝંખનાને જુદા કરવાની ના કહે છે. પરંતુ મિત્રો જુદાઈ વગર મિલનની મજા ના આવે. અને કસોટીઓના એરણ પર મૂકાયેલ સંબંધ જ્યારે પાર પડે ત્યારે એ સંબંધ વધુ મજબૂત અને સફળ બને છે. મે કંઈક તો વિચાર્યુ છે. એના માટે થોડીવાર વાર છે. ત્યા સુધી આપણે અરમાન અને ઝંખનાના મેરેજ માણીશું. આપણે આગળના ભાગમાં જોયુ કે અરમાન ઝંખનાની મમ્મીને