મિડનાઈટ કોફી - 2 - ચોખ્ખી વાત

  • 4k
  • 2.1k

રાધિકા : તે ખરેખર જતી રહી છે કે તેણે મને એવું કહેવા કહ્યુ છે??નોકર : મૅડમ ખરેખર જતા રહ્યા છે.રાધિકા : તે ક્યાં ગઈ છે??નોકર : એ નથી ખબર.પણ ૨ દિવસ પહેલા જ ગયા છે અને ઘણો સામાન સાથે લઈ ગયા છે.રાધિકા : અચ્છા!!સારું હું જાઉં.નોકર ઘર નો દરવાજો બંધ કરે છે.રાધિકા માંડ માંડ છલકતા આંસુ ઓ ને રોકે અને રિક્ષા માં પાછી તેના સાસરે આવી જાય છે.* * * * સાંજે નિશાંત ના ઘરે આવી ગયા પછી પણ બંને વચ્ચે કોઈ વાત થતી નથી.રાધિકા ઘરના કામમાં મદદ કરતી રહે છે અને નિશાંત તેનું પોતાનું કામ કર્યા કરે છે.જમી લીધા પછી