મિડનાઈટ કોફી - 1 - ઝાટકો

  • 4.7k
  • 2.6k

પૂર્વી : હાય.Congratulations!!પૂર્વી અને નિશાંત વિડિયો કોલ પર વાત કરી રહ્યા હોય છે.નિશાંત : થેન્ક્સ.પૂર્વી : તું ગાડીમાં કેમ બેઠો છે આટલી રાત ના??નિશાંત : લોન્ગ સ્ટોરી.પૂર્વી : કહે ને....તે તેની કોફી નો સીપ લેતા કહે છે.નિશાંત ને બગાસું આવે છે.નિશાંત : હમણાં નહી.પૂર્વી : શું થયું છે??નિશાંત : પછી કહીશ.પૂર્વી : ઓકે.વધારે નહી પૂછું.મને ફોટોઝ તો મોકલ લગ્ન ના.નિશાંત : મોકલી દઈશ.પૂર્વી : તું આટલો ઉદાસ કેમ દેખાય છે??નિશાંત : કઈ નહી.પૂર્વી : ઝગડો થયો તમારા બે નો??તે કોફી નો બીજો ઘૂટ ભરે છે. નિશાંત : તે હમણાં જ કહ્યુ ને કે તું વધારે નહી પૂછીશ.પૂર્વી : સૉરી.ઓહ....!!મારો પાર્લર જવાનો