આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-57

(104)
  • 6.3k
  • 1
  • 3.6k

આઇ હેટ યુપ્રકરણ-57 વિરાટે નંદીનીએ ફરીથી ફોન કર્યો. નંદીનીએની ફ્રેન્ડ જયશ્રી સાથે વાત કરતી હતી એટલે વાર લાગી પછી નંદીની સાથે બધી વાતો કરી અને પછી કહ્યું તમારાં પાપાનું આખુ નામ શું ? નંદીનીએ આષ્ચર્ય સાથે પૂછ્યું કે... કેમ ભાઇ તને ખબર નથી ? એકદમ પાપાનાં નામની શું જરૂર પડી ? વિરાટે કહ્યું દીદી મને તો ખબરજ છે નંદકિશોર પણ છતાં આખું નામ કન્ફર્મ કરવું હતું ખાસ કામ છે અને નંદીનીએ કહ્યું હાં એજ નામ છે. નંદકિશોર અધ્વર્યું વિરાટ બે મીનીટ ચૂપજ થઇ ગયો. એને શું બોલવું અને શું પૂછવું સમજાયું નહીં. નંદીનીએ કહ્યું કેમ ચૂપ થઇ ગયો ? શું