આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-56

(99)
  • 6.3k
  • 1
  • 3.6k

આઇ હેટ યુપ્રકરણ-56 રાજ વિરાટ સાથે નંદીનીની બધી વાતો શેર કરી રહ્યો હતો. વિરાટે પૂછ્યું પણ તારી નંદુનું આખું નામ શું છે ? આખુ નામ કહેને તો કોઇ રીતે શોધી પણ શકીએ. તું આમ ચિંતા ના કર. રાજે કહ્યું નંદીની નંદકિશોર.... એટલું કહ્યું ત્યાં રાજનાં મોબાઇલ પર ફોન આવ્યો રાજે તરતજ ઊંચ્ક્યો. એણે યસ યસ ઓકે સર આઇ એમ કમીંગ એમ કહીને તરતજ વિરાટને કહ્યું યાર મારે જોબ પર જવું પડશે રેસ્ટોરાં પર સ્ટાફ ઓછો છે મને મારાં બોસે તરતજ આવવા કહ્યું છે આજે સન્ડે છે એટલે કસ્મટમર પણ ઘણાં છે એમ કહી એણે ટીશર્ટ પર જેકેટ ચઢાવીને નીકળ્યો. રાજનાં