પ્રત્યક્ષ-પરોક્ષ - ૪

(28)
  • 4.4k
  • 1
  • 2.1k

પ્રત્યક્ષ-પરોક્ષ - ૪ ડો. હિના દરજીપૂંજાભાઈ કેયૂર પાસે આવે છે: “કેયૂર, અત્યારે હું તને આ લગ્ન માટે હા નથી કહેતો... પણ રુહી એબોર્શન કરાવે તો વિચારીશ... રુહી તને પણ કહું છું... મારે વિચાર કરવા માટે સમય જોઈએ છે... અને એવી આશા રાખું છું કાલે એબોર્શન થઈ જશે...”પૂંજાભાઈ જે બોલીને ગયા એના પર રુહી અને કેયૂરને વિશ્વાસ આવતો નથી. પૂંજાભાઈએ આડકતરી રીતે રુહીને પૌત્રવધૂ તરીકે સ્વીકારી હતી. પ્રદીપ અને દામિની બન્ને રુહીને એબોર્શન કરાવવા માટે સમજાવવા લાગે છે. ઉમેશ અને મનીષાને કોઈ તકલીફ હોય એવું દેખાતું નહોતું, પણ બન્ને મૂંઝાયેલા હતા. ગુંજન અને શ્રીધર બહાર દાદા પાસે જાય છે. ઉમેશ અને મનીષા