પ્રેમ એક અવર્ણનીય અહેસાસ

  • 2.4k
  • 1
  • 890

પોતાના જુના અને તૂટેલાં સ્ક્રીનવાળા મોબાઈલમાં એ ધ્રુજતા હાથે ટાઈપ કરી રહી હતી કે - 'આઈ લવ યું. પણ...' ત્યાં જ મમ્મી એ આવી ને મારા હાથ માં થી મોબાઇલ લઇ લીધો. અને મારી આંખ માં થી આંસુ વહેવા લાગ્યા. પણ મમ્મી ની આંખો મને ગુસ્સા માં બરાબર લાલ જણાય રહી હતી. " હું શું કરું?? " મને સમજાતું ન હતું. મારી નજર આમ તેમ દોડવા માંડી. મમ્મી મારા મોબાઇલ માં જોવા માંડી. મમ્મી : તેં તેને પ્રેમ જ કઈ રીતે કર્યો મીરા? 2 મિનટ રહી નરમ અવાજે મમ્મી એ મને સવાલ પૂછ્યો. બેસી પડેલી હું ધીમે રહી ને ઊભી