ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૫

  • 2.6k
  • 1
  • 947

( ઘણા સમય થી મારા વાંચક મિત્રો ની ફરિયાદ હતી કે હું વધારે સમય લેવ છું નવો ભાગ પ્રકાશિત કરવામાં. પણ હવે થી તમારી ફરિયાદ દૂર કરવા હું દર રવિવારે મારી વાર્તાનો નવો ભાગ પ્રકાશિત કરીશ. તો તેની જરૂરથી નોંધ લેશો.) ------------ પ્રથમ: તારા વિચાર પછી કર..એક્ઝામ ચાલુ થવાની. કાવ્યા એક્ઝામ આપવા તેની સીસ્ટમ ની સામે બેસે છે.અને દિમાગ કહે છે, પહેલા એક્ઝામ આપ પછી બીજી વાત પણ દિલ પ્રથમ વિશે વિચારવા મજબૂર કરે છે પણ અંત માં દિમાગ નું કહ્યું માનીને તે એક્ઝામ માં ધ્યાન પરોવી દે છે. અહી પ્રથમ વિચારે છે...થોડો વધારે ગુસ્સો નહિ બતાવ્યો