બદલો - (ભાગ 22)

(24)
  • 3.1k
  • 2
  • 1.7k

મુંબઈ માટે નીકળેલી સ્નેહા ત્રણ ચાર કલાક માં જ મુંબઈ પહોચી ગઈ હતી...મુંબઈ આવીને એના મમ્મી ને મળવા ગઈ હતી પરંતુ એક કલાક ની અંદર ઘટના બની જતા સાંજ સુધીમાં સ્નેહા એના મમ્મી ને ખોઈ બેઠી હતી પરંતુ બીજે દિવસે સવારમાં જ સુનિતા ને શોધવા નીકળી હતી...મુંબઈ આવીને સ્નેહા થોડી બદલાઈ ગઇ હતી...એની આંખો ભાવ વગર ની બની ગઈ હતી...ધમકી વાળા ફોન થી પણ એને વધારે ડર લાગતો ન હતો એ ખાલી સુનિતા ને બચાવીને મુંબઈ થી બહાર લઈ જવા માંગતી હતી...પ્રાણીસંગ્રહાલય પહોંચીને સ્નેહા ને કંઈ દિશામાં જવું એ ન સમજાયું...તડકા ના કારણે એ એક ચા ની દુકાન પાસે આવી