અયાના - (ભાગ 9)

(20)
  • 4.1k
  • 1.9k

રસોડા માં આવીને ક્રિશયે એના મમ્મી તરફ જોઇને સ્માઈલ કરી .... એના મમ્મી એ ક્રિશય ને ઉપર થી નીચે સુધી જોઈ લીધો... ક્રિશયે અંદાજ કાઢી લીધો કે વિશ્વમે દાગ નું કઈ દીધું હશે... પરંતુ એ દાગ તો હવે નહતો એટલે ક્રિશયે હાથ કમર ઉપર રાખીને એના મમ્મી ની સામે ફેશન શો કરતો હોય એમ ઊભો રહ્યો... એના મમ્મી એને નિહાળી ને ગુસ્સા માં કામ કરવા લાગ્યા...એટલે ક્રિશય ને થોડી નવાઈ લાગી...દાગ નથી છતાં મમ્મી એ કેમ સ્માઇલ ન કરી... "મમ્મી...." "તે મને કીધું કેમ નહિ...." ક્રિશય ને ખબર સુધા નહતી કે એના મમ્મી કંઈ વાત કરે છે એટલે શું જવાબ