અયાના - (ભાગ 7)

(18)
  • 4.3k
  • 1
  • 2.1k

બંને એકબીજાને જોઈ રહ્યા હતા... છોકરી એ માસ્ક પહેર્યું હતું છતાં એની આંખ ઉપર થી દેખાઈ આવતું હતું કે એ છોકરી કેટલી સુંદર હશે , એની પટપટાવતી આંખ ઉપર થી ક્રિશયે નક્કી કરી લીધું કે એ કેટલી શાંત હશે , કેટલી ગુણવાન હશે ... ક્રિશય એના ચહેરા ઉપર સ્માઇલ ચિપકાવી ને એની આંખો ને નિહાળી રહ્યો હતો.... અચાનક એ છોકરી સરખી ઉભી થઇ અને ક્રિશય ને ધક્કો માર્યો ... ત્યાં એણે વિચારેલું એની સાથે જ ત્યાં ખરી ગયું... " લે...." ક્રિશય ના મોઢામાંથી શબ્દ સરી પડ્યો... "વ્હોટ લે....સવાર ની જોઉં છું મિસ્ટર તમને સવારથી લઈને બીજી વાર આ સીન ક્રિયેટ