પ્રેમ - નફરત - ૧

(68)
  • 18k
  • 3
  • 12.4k

મિત્રો, મારી આ અગાઉની રાકેશ ઠક્કરની સાથે લખેલી સહિયારી નવલકથા 'રાજકારણની રાણી' ને આપના તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! 'રાજકારણની રાણી' ના બીજા ભાગની શક્યતાઓ રાખવામાં આવી છે. આપની લાગણી એના બીજા ભાગ માટેની હોવાથી શક્ય બનશે તો આગામી સમયમાં એ લાવવાનો પણ પ્રયત્ન કરીશું. ફરી એક વખત એક યુવતીને કેન્દ્રમાં રાખીને નવી નવલકથા 'પ્રેમ-નફરત' મારા પતિ રાકેશ ઠક્કર સાથે સહિયારી લખી છે. એક યુવતીના પ્રેમ-સંઘર્ષ અને નફરત-બદલાની ભાવનાનું નિરૂપણ કરતી આ નવલકથા શરૂઆતથી જ આપને જકડી રાખશે. એમાં પ્રેમ અને નફરતના બંને પરિમાણ સતત દેખાશે. પ્રેમકથા સાથે રહસ્ય અને રોમાંચ અનુભવાશે.