કૃપા - 7

  • 4k
  • 1.8k

(કૃપા અને કાનો રામુ ને કોઈ સાથે મોકલી ને પાછા ફરતા હોઈ છે,અને ત્યાં જ કૃપા ને કોઈ નો ફોન આવે છે, કોણ હશે એ?કોઈ મદદગાર કે પછી ગુન્હેગાર?) " કોણ બોલે છે?અને શું કામ છે એ કહેવું હોય તો જલ્દી બોલો નહિ તો હું ફોન મુકું છું"કૃપા એ ગુસ્સા થી જવાબ આપ્યો. ગનીભાઈ બોલું છું!સામે થી જરા રુઆબ માં અવાજ આવ્યો કૃપા એ કાના ને ઈશારો કર્યો,અને ફોન સ્પીકર પર મુક્યો "કોણ ગનીભાઈ"કૃપા ના અવાજ માં પણ રુઆબ ભળ્યો. "હું આખા મુંબઇ પર રાજ કરનારો,એટલે કે રાત નો રાજા મુંબઇ ના નબીરાઓ ની રાતો રંગીન બનાવનાર