પ્રત્યક્ષ-પરોક્ષ - ૩

(42)
  • 5k
  • 1
  • 2.2k

પ્રત્યક્ષ-પરોક્ષ - ૩ ડો. હિના દરજી બીજા દિવસે કેયૂર, દામિની અને મનીષા હોસ્પિટલમાં રુહી સાથે આવે છે. ડોક્ટર રુહીને ચેક કરે છે અને યુરીન ટેસ્ટ કરાવે છે. જે ટેસ્ટ પોઝિટિવ આવે છે. કેયૂર અને રુહીને હજીપણ વિશ્વાસ આવતો નથી કે એવું કેવી રીતે બની શકે? દામિની બાંકડા પર શૂન્યમનસ્ક બેસી જાય છે. દામિની પણ એ સાંભળી બેસી જાય છે. કેયૂરનું મગજ ચકરાવે ચઢે છે. રુહી ચક્કર ખાઈ નીચે પડે છે. ગુંજન અને શ્રીધર કોઈ જાણે નહીં એ રીતે આવ્યા હતા. સંતાઈને બન્ને બધું જોતાં હતા. ગુંજન ટેન્શનમાં આવી ગઈ હતી. હવે શું થશે? રુહી પોતાને કેવી રીતે સંભાળશે? મમ્મી,