અયાના - (ભાગ 4)

(17)
  • 4.8k
  • 2.3k

લીલાવતી ઇન્સ્ટિટ્યૂટ પહોંચીને ક્રિશયે બાઈક પાર્ક કરી...અયાના એની રાહ જોયા વગર અંદર ધસી આવી..."હેય તે મને કીધેલું કે તું મારું કામ કરીશ..." દોડીને ક્રિશય એની પાસે આવ્યો અને એનો હાથ પકડીને કહ્યું..." મારે પણ અંદર એક કામ છે હું હમણાં આવી..."" ના , એ ગમે ત્યારે આવતી હશે ...ચાલ આજે તારે મને મદદ કરવી જ પડશે..."ઉદાસ ચહેરો બનાવીને અયાના ત્યાં જ ઉભી રહી ગઈ..."ચાલ ત્યાં જઈએ..." લીલાછમ વૃક્ષ તરફ આંગળી ચીંધીને ક્રિશયે કહ્યું...બંને વૃક્ષ પાસે આવેલા બાંકડા ઉપર જઈને બેઠા....અયાના ના ચહેરા ઉપર કંટાળો દેખાતો હતો પરંતુ અંદરથી એ પણ ઘણી આતુર હતી ક્રિશય ની પ્રેમિકા ને જોવા માટે...આજુ બાજુ