લવ ની ભવાઈ - 47

  • 3.2k
  • 1
  • 992

હવે આગળ , જેમ બસ આગળ વધતી ગઈ તેમ દેવના વિચારો પણ બસની ગતિથી તેજ દોડવા લાગ્યા શુ કાલે હું ભાવેશ કરતા સારો દેખાવ કરી શકીશ ? શુ ભાવેશ મને ખાઈ છે તે સાચું છે ? શું ભાવેશની સલાહ મુજબ મારી ખૂબીને મારે શોધવી જોઈએ? શુ ભાવેશ ના કહેવા મુજબ શુ મારે મારી ખામી શોધવી જોઈએ ? જેમ બસ આગળ વધતી ગઈ તેમ દેવના વિચારો પણ અલગ અલગ આવવા લાગ્યા . ક્યારે દેવની મંજિલ આવી ગઈ તે ખબર જ ન પડી ગામ આવી ગયું દેવને ખબર જ ન પડી કે ગામ કેમ આવી ગયું . દેવ