પુનર્જન્મ - 34

(25)
  • 4.8k
  • 3
  • 2.5k

પુનર્જન્મ 34 બીજા દિવસે સાંજે મોનિકા તૈયાર થઈ. આજે એણે સાડી પહેરી હતી. કપાળે નાની બિંદી લગાવી હતી. વાળને સરસ રીતે ઓળયા હતા. હાથમાં રંગીન બંગડીઓ પહેરી હતી. સાડીમાં એ સુંદર લાગતી હતી. અનિકેતની ગાડીમાં અનિકેત એને મુકવા જવાનો હતો. અનિકેત અને મગનને ભાઈબીજનું જમવાનું મોનિકાના ઘરે હતું. ' અનિકેત, દસ દિવસ પછી હું એક મહિના માટે વિદેશ જાઉં છું. મન તો નથી, પણ અગાઉનું એગ્રીમેન્ટ છે એટલે જવું પડશે. તું તારું ધ્યાન રાખજે. ' ' મોનિકા, મારી ચિંતા ના કરતી. તું તારું ધ્યાન