આઇ હેટ યુ - કહિ નહીં સકુ - 54

(98)
  • 7.4k
  • 3
  • 4.2k

આઇ હેટ યુપ્રકરણ-54 વરુણે કમ્પાઉન્ડમાં અંદરજ સીધું સ્કુટર લીધું. વોચમેને કહ્યું ત્યાં સામે પાર્ક કરો એ જગ્યા સભ્યોની છે ગેસ્ટ પાર્કીંગ સામેં છે. વરુણે કહ્યું ઓકે અને એણે સ્કુટર વોચમેને કહ્યું ત્યાં પાર્ક કર્યું. પાછળ બેઠેલાં મૃગાંગને કહ્યું મેં કીધું સમજાવ્યું છે એમ તું ઉપર જા નંદીનીનો ફ્લેટ ત્યાં બીજા માળે છે આ જે બ્લોક છે તું ઉપર જઇશ ત્યાં તાળુ મારેલાં ફલેટની સામેન ફલેટ છે ત્યાં જઇને વાત કર... મૃંગાગ જવા ગાયો અને વરુણે કહ્યું અરે યાર આ પાર્સલનું બોક્ષ તો લઇજા અને બધી વિગત લેજે પૂછજે પ્લીઝ. મૃગાંગે કહ્યું કેવા કેવા કામ કરાવે છે ? તુંજ જવાબદાર છે