જીવન સાથી - 14

(30)
  • 6.5k
  • 2
  • 5.1k

આન્યા ભાનમાં આવી જાય છે અને કુતૂહલપૂર્વક દિપેનને પૂછે છે કે, "તમે ક્યાંથી મને અહીંયા લઈ આવ્યા અને મને માથામાં અને આખા શરીર ઉપર શું વાગ્યું છે?" દિપેન આન્યાના આ પ્રશ્નથી થોડો હચમચી ગયો કે આ નાદાન છોકરીને પોતાની કોઈજ વાત યાદ નથી કે શું અને તે ફ્લાઇટમાં મુસાફરી કરતી હતી અને તે ફ્લાઈટ ક્રેશ થઈ ગયું અને પોતે બચી ગઈ છે શું આમાંની કોઈપણ વાત આ છોકરીને યાદ નહીં હોય? ઑ માય ગૉડ, હવે શું? અને તેને પોતાનું નામ તો યાદ હશેને? કે એ પણ નહીં હોય? અને નહીં હોય તો તેનાં મમ્મી-પપ્પા પાસે હું તેને કઈ રીતે પહોંચાડીશ?"