ધૂપ-છાઁવ - 38

(31)
  • 4k
  • 2
  • 2.8k

ઈશાન અને નમીતા બંને શાંતિથી વાતો કરી રહ્યા હતા અને એટલામાં બે આફ્રિકનો ઈશાનની શોપમાં ઘૂસી ગયા અને ઈશાન તેમજ અપેક્ષા કંઈ સમજે તે પહેલાં ઈશાનને એકદમ જોરથી માર મારવા લાગ્યાં... ઈશાન બિલકુલ બેભાન થઈ ગયો હતો અપેક્ષા તેને ભાનમાં લાવવાની કોશિશ કરી રહી હતી પણ તે ભાનમાં આવે તેવી કોઈ શક્યતા ન હતી. ઈશાનની આ હાલત જોઈને અપેક્ષા ખૂબ ગભરાઈ ગઈ હતી તેણે પહેલાં ઇશાનની મોમને ફોન કર્યો અને પછી પોતાના ભાઈ અક્ષતને ફોન કર્યો અને એમ્બ્યુલન્સ લઈને આવવા કહ્યું. અક્ષત ફટાફટ એમ્બ્યુલન્સ લઈને ઈશાનની શોપ ઉપર આવી પહોંચ્યો અને તેણે ઈશાનને અને અપેક્ષાને બંનેને એમ્બ્યુલન્સમાં મોકલ્યા અને પોતે