મારો કાવ્ય ઝરૂખો ભાગ : 40 - નવરાત્રી સ્પેશ્યલ

  • 7.1k
  • 3k

મારો કાવ્ય ઝરૂખો ભાગ 40 નવરાત્રી સ્પેશ્યલ છે જે તમારી સમક્ષ રજુ કરું છુકાવ્ય 01માં અંબા... માં ભવાની....સહસ્ત્ર રૂપધારીણી તું છો જગ જનની..માં અંબા... માં ભવાની..કષ્ટ હરનારી તું છો તારણહારીમાં અંબા ... માં ભવાની...શસ્ત્રધારીઅનિષ્ટ ને હરનારીમાં અંબા... માં ભવાની....રક્ષા કરદુઃખ હરનારીમાં અંબા ... માં ભવાની....શસ્ત્રો ધારણ કરવિપતિ નો વિનાશ કરમાં અંબા ... માં ભવાની....આસો સુદ નવરાત્ર થીસુખ ભરપુર કર...દુખ દૂર કર માં અંબા... માં ભવાની....માં અંબા... માં ભવાની....કાવ્ય 02ગરબા....ચાચર ના ચોક મા...એ... હાલો... એ...હાલો... ગરબા રમવા હાલો...મા ચાચર ના ચોક માદાંડિયા ની બોલાવિશુ રમઝટજાગીશું આખી આખી રાતડીયું રમીશું રાસ ગરબામા ચાચર ના ચોક માકરીશું સાધના આરાધના દેશે રિદ્ધિ સિદ્ધિ અને કરશે રક્ષા તૂ આવ મા ચાચર ના