રૂમ નંબર 25 - 3

  • 4.7k
  • 1.9k

મિત્રો આગળના ભાગમાં આપે જોયું કે, ભાગ્યોદય નીચેના રૂમમાં આરોહિની રાહ જોઈ રહ્યોં છે. તે બંનેના મિલનનો સમય નજીક આવી રહ્યોં છે. પરંતુ, તે પહેલાં એ જાણી લઈએ કે ભાગ્યોદય અને આરોહી કેવી રીતે મળ્યા. ભાગ્યોદયે આરોહીને પહેલીવાર ક્યારે જોઈ, તે બંનેની પેહલી મુલાકાત કેવી રહી. તે જોઈએ અને ભાગ 3માં.ભાગ -3 પેહલી મુલાકાતઆમતો દર વર્ષે ચોમાસુ આવતું. પરંતુ એ ચોમાસુ બીજા બધાંજ ચોમાસા કરતાં અલગ હતું. વરસાદ તો નોર્મલ જ હતો પણ હું નોર્મલ નહતો અને જ્યારે હું તેને પેહલીવાર મળ્યો ત્યારે પણ વરસાદ જ આવતો હતો. એ દિવસે ધોધમાર વરસાદ આવી રહ્યો હતો. બધા જ આમ