રૂમ નંબર 25 - 2

  • 3.9k
  • 1
  • 2k

મિત્રો તમે પ્રકરણ 1માં જોયું કે, એક સફેદ કબુતર અચાનક જ ઉપરના રૂમના બારણાં સાથે અથડાઈને નીચે પાછડાયું. જે ભયંકર દૃશ્ય જોય અરુહી ધ્રુજી ઉઠી અને અચાનક જ ભાગ્યોદય આવી પહોંચ્યો. ત્યારબાદ આગળ આપણે પ્રકરણ 2માં જોઈએ. ****પ્રકરણ-2 દફનસવારે છ વાગે રોજની જેમ તૃષા આવી. “ઓહ… માં.” આરોહીએ તેને ખૂનથી લથપથ કબુતર બતાવ્યું અને તેને સાફ કરવા કહ્યું. તૃષાએ પોતાની છાતી પર હાથ રાખ્યો અને બોલી. “હાય માં... ” પછી થોડું અટકાઈને મોંઢામાં રહેલું પાણી ગાળામાં ઉતારીને “મેમ સાબ હું...મને.” કહેતા ફરી અટકાઈ. “શું મને હું કર્યા કરે છે. સીધી રીતે કે ને કામ કરવું નથી ગમતું.” આરોહી ગુસ્સે થઈ