મારો કાવ્ય ઝરૂખો ભાગ : 39

  • 5.3k
  • 2k

કાવ્ય 01હું અને મારી વાતો...હું અને મારી વાતો..થોડી છે અતરંગી થોડી મનરંગીતો થોડી તરંગી પણ છે મારી વાતો થોડી છે આમ અને થોડી છે પાસથોડી છે ખાસ..હું અને મારી વાતોદુન્યવી વાતથી છે પરક્યારેક છે થોડી જૂનીતો થોડી નવી પણ છે મારી વાત થઈ શકો તો અંદર ને બહારનો ચહેરો રાખજો એકફરતા નહી તમે બહુરૂપિયા જેમથશો જો સરળ તો અઘરું રહેશે નહી કાંઈ ખાનગી વાતો રાખજો હંમેશા ખાનગીનહીંતર બની જશે બીજા માટે વાનગીસંબંધ અને સમસ્યા મા મન મોટુ રાખજોમોટા ભાગ ના સમાધાન મળી જશે આપોઆપ હું અને મારી વાતો લાગે એકદમ સરળઅનુકરણ નથી એનું કાંઈ સરળઅનુકરણ થી સરળ થાય માનવ જીવન કાવ્ય 02પ્રીત.....ભૂલ થી પ્રીત કરી