અજનબી

  • 1.7k
  • 648

અજનબી એટલે કે જેને જાણતા ના હોય એવા ....પરંતુ કોઈપણ વ્યક્તિ પહેલી વખત મળે છે ત્યારે અજનબી હોય છે અને ધીમે ધીમે આપણે એને જાણતા થઈએ છીએ . ઘણી વખત અજનબી એવી વ્યક્તિ મળી જતી હોય છે કે જેને આપણે નજીકથી આપણી વ્યક્તિ માનતા હોઈએ છે પરંતુ એ અજનબી જ્યારે અચાનક આપણા જીવનમાં આવે છે ત્યારે એ કયા અર્થથી આવે છે એ સમજવામાં જો આપણે થાપ ખાઈ જઈએ તો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી જાય છે.રસીલા જિંદગીમાં આજે એવા પડાવ ઉપર હતી કે કોલેજમાં એને એવો મિત્ર મળ્યો હતો કે આજે ખૂબ જ તેની અસલિયત જાણતા રડવા લાગી હતી ."એની