મન : સંબંધ મિત્રતા નો - 91 (અંતિમ ભાગ)

(14)
  • 3.2k
  • 1
  • 1.3k

નિયા દસ દિવસ થી સુરત હતી અને આજે જ પાછી મુંબઈ આવી હતી. આ દસ દિવસ માં એની ભાવિન સાથે વાત બોવ જ ઓછી થઈ હતી. નિયા આવી ત્યારે ભાવિન જોબ પર ગયો હતો. રાતે જ્યારે ભાવિન આવ્યો ત્યારે જમી ને પછી એ લોકો વાત કરતા હતા. " ક્યાં બીઝી હતો તું ? અને આ બેગ કોની પડી છે ?" નિયા એ પૂછ્યું. " મારો એક ફ્રેન્ડ આવ્યો છે એની છે " " તારો ક્યો ફ્રેન્ડ ?" " છે એક ખાસ દોસ્ત " ભાવિન આંખ મારતા બોલ્યો. " ભાવિન કોની વાત કરે છે અને એ આવ્યો છે તો ક્યાં છે?"