શ્યામની જશોદા (જસવંતી )....

  • 1.8k
  • 562

દુનિયામાં એવાં પાત્રો હોય છે l,જે પોતાની જનેતા કરતાં પણ વધુ પ્રેમની વર્ષા વરસાવતાં હોય છે. પૂર્વનો ઇતિહાસ જોઈશું તો કૃષ્ણ ભગવાનની જન્મદાત્રી દેવકી હતી.પરંતુ ઉછેર યશોદા પાસે થયો. "માઁ તે માઁ બીજા બધા વગડાના વા" ઉક્તિ ક્યાંય ઉણી ઉતરતી હોય તેવું 'શ્યામ' ના જીવનની ઘટમાળમાં લાગ્યા વગર ના રહે.શ્યામ તો એક દૂરના પ્રદેશનું ફરજંદ હતું.પરંતુ જીવનમાં કઈંક કરવાની ખેવના સાથે દૂર ના એક શહેરમાં તેણે તેના નસીબને અજમાવ્યું.. વરસો સુધી સખત પરિશ્રમ કરી લોથપોથ થઇ તેના ભાડાના ઘરમાં તે આરામ કરવા પૂરતો આવતો તો રાત ક્યાં વીતે તે ખબર ના પડે. જીવન