વંદના - 11

(14)
  • 4.4k
  • 1
  • 1.9k

વંદના-૧૧ગત અંકથી ચાલુ... મારી માતાને અશોક કાકાના મિત્રે મોડી રાત સુધી ત્યાં જ રેહવાનો આદેશ આપ્યો હતો. આવા આલિશાન બંગલામાં ભવ્ય પાર્ટી થવાની છે તે વાત સાંભળીને હું તો ખૂબ જ ખુશ થઈને કુદા કુદ કરી રહી હતી. મે પણ મારી માતા સાથે તે પાર્ટીમાં હાજર રહેવાની જીદ કરી. પરંતુ મારી માતાએ મને તે પાર્ટીમાં સાથે લઈ જવું ઉચિત લાગતું ના હોવાથી તે મને સમજાવવાના પર્યત કરી રહી હતી." જો બેટા! તું હજી નાની છે તારાથી ત્યાં ના અવાઈ અને તું ત્યાં કરીશ શું? હું ત્યાં કામ માટે જાવ છું"" માં હું તને કામમાં મદદ કરાવીશ. અને હા હું