પ્રેમ નો પગરવ - ભાગ ૨૫ - છેલ્લો ભાગ

(43)
  • 4.3k
  • 1
  • 1.8k

આપણે આગળ જોઈ કે મિલન સામે લડી લેવા તેના ઘરે પહોંચે છે. મિલનનો રૂઆબ જોઈને પંકજ ડરી જઈને ઘરે આવતો રહે છે. ભૂમિ સાથે બેસીને બંને ચર્ચા કરવા લાગે છે. તે સમયે ભૂમિનો ફોનની રીંગ વાંગે છે અને કિશોરભાઈ ફોન રીવિવ કરે છે ત્યારે સામેથી રોહિણી બોલે છે. કિશોરભાઈને પંકજ આખી ઘટના વિશે કહે છે આ સાંભળીને કિશોરભાઈ જમીન પર ઢળી પડે છે. હવે આગળ.. કિશોરભાઈ થોડી વારમાં ભાનમાં આવે છે અને પાસે બેસેલી ભૂમિને સમજાવતા કહે છે.દીકરી ભૂમિ તારી સાથે બનેલા બનાવથી હું દુઃખી છું પણ હવે આનો કોઈ હલ તો કાઢવો પડશે ને.. હું જ્યાં સુધી જાણું છું ત્યાં