આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-47

(101)
  • 6.8k
  • 1
  • 4k

આઇ હેટ યુપ્રકરણ-47 ભાટીયા ઓફીસ છોડીને ગયો અને ઓફીસમાં સ્ટાફ સાવ રીલેક્ષ થઇ ગયો. એમાંય એની સેક્રેટરી લીના તો ફ્રી બર્ડ થઇ ગઇ હોય એમ રીસેપનીસ્ટ પારુલને બોલાવી લીધી પછી નંદીની સાથે ગપસપ કરવા માંડી. કહ્યું તારો પોર્ટફોલીયો બધુંજ બોસે મારી પાસે તૈયાર કરાવ્યું છે તારો બેક રેકર્ડ જોઇ કહેલું આ છોકરી બ્રાઇટ છે એને મુંબઇ ઓફીસ સાથે લીંક કરી દેજે અને કામ તારે કરવું પડશે એમ કહીને હસી પડી અને કામ શબ્દ પર ભાર મૂક્યો. નંદીની કહે કામથી ક્યાં ગભરાઉ છું કામ કરવા તો સર્વિસ કરુ છું બધુ જાણવા શીખવા મળે છે સાથે સારી સેલેરી મળે એટલે આપણું ગાડુ