આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-45

(99)
  • 6k
  • 2
  • 3.9k

આઇ હેટ યુપ્રકરણ-45 નંદીની રસોઇ કરી માસા માસીને જમાડીને જમીને પોતાનાં રૂમમાં આવી. એણે એમાંથી નીકળેલ જયશ્રીનો કાગળ વાંચ્યો પછી વરુણે લખી આપેલી ચીઠ્ઠી વાંચી એનાં વરુણે રીતસર ધમકી આપી હતી વરુણે લખેલું તું આમ અચાનક મને છોડીને ગઇ તારો નંબર બદલી નાંખ્યો ઘર લોક કરીને તું ક્યાં ગઇ છું ? તને એવું લાગે છે કે તું આવું કરીને મારાથી છૂટી જઇશ ? હું તને... નંદીનીથી આગળનો શબ્દ અને લખાણ ના વાંચી શકી એની આંખમાંથી આંસુ નીકળી આવ્યા. એણે એ ચીઠ્ઠી વરુણની પોતાનાં પર્સમાં પાછી મૂકી દીધી. એ વિચારમાં પડી ગઇ કે આમ છોડીને બધું આવ્યા પછી પણ વરુણ છાલ