ડ્રીમ ગર્લ - 19

(11)
  • 3.5k
  • 1
  • 1.9k

ડ્રીમ ગર્લ 19 જિગરે સાયકલ ઉંચકી રેલવે લાઈન ક્રોસ કરી અને તરત જ સાયકલ લઈ નીચે ઝૂકી ગયો. રેલવે લાઈન સ્હેજ ઉંચી હતી. આજુબાજુમાં નાના ઝાડવા પણ હતા. ત્યાંનો રોડ થોડો અવાવરું હતો એટલે સ્ટ્રીટ લાઈટ પણ ખૂબ દૂર દૂર હતી. જિગરે અંધારામાં સામે રેલવે લાઈન પાસેના રોડ પર નજર નાખી. એક સાયકલ સવાર ઉભો રહી કંઈક જોઈ રહ્યો હતો. જિગરનું હદય જોર જોરથી ધડકતું હતું. હાથ પગમાં પરસેવો વળતો હતો. પહેલા કોઈ દિવસ એ આવી પરિસ્થિતિમાં મુકાયો ન હતો. એ માણસ બે મિનિટ ઉભો રહ્યો અને