અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 3

(13)
  • 4.4k
  • 1
  • 1.8k

નમસ્કાર વાચકમિત્રો હું કાળુજી મફાજી રાજપુત તમારી લોકપ્રિય રચના ને મુકવા માં થોડો ટાઈમ લગાવી દીધો તેથી હું તમારી માફી માગું છું.રચનાને આગળ વાંચો . આમ વિચાર કરતા કરતા સવાર પડી ગઈ પણમારા મનમાં રાત્રી ની એલી વાત હજી સુધી મનમાં ને મનમાં જ જકળાતી હતી આટલા માં તો મારી મમ્મીમને જગાડવા આવી ગઈ . મમ્મી બોલી:: અરે આજે તો તું વહેલો જાગી ગયો. મમ્મીએ પ્રશ્ન કરતાં મને પૂછ્યું કેમ બેટા રાતે ઊંઘ નથી આવી ?હું પથારીમાંથી ઊભો થઈને આળસ મરોડી ને બોલ્યો ::: .. એવું કંઈ નહીં મમ્મી રાત્રે વહેલો સૂતો હતો એટલે સવારે પણ વહેલો