જીવન સાથી - 6

(23)
  • 8.8k
  • 1
  • 5.6k

આપણે ગયા પ્રકરણમાં જોયું કે, આન્યા પોતાના ફ્રેન્ડસ સાથે હોંગકોંગ બેંગકોકની પેકેજ ટૂરમાં જવા માટે ખૂબજ ઉત્સુક હતી, હમઉમ્ર અને ફ્રેન્ડસ સાથે ફરવા જવાની મજા જ કંઈક ઓર હોય છે..... પરંતુ દીકરી મોટી થાય એટલે તેની ચિંતા દરેક માતા-પિતાને સતાવે તેમ વિરેન મહેતાને પણ સતાવી રહી હતી અને પથ્થર દિલના પુરુષને પણ પોતાની દીકરીની વાત આવે એટલે આંખમાંથી ધડ ધડ આંસુ વહેવા લાગે તેમ ડૉ.વિરેન મહેતા થોડા ઈમોશનલ અને દુઃખી થઈ ગયા તેમજ મોનિકા બેનની આંખમાં પણ આંસુ આવી ગયાં. વાતાવરણ થોડું શાંત અને ગંભીર થઈ ગયું પણ આન્યા તેમ ચૂપ રહે તેમ ન હતી એટલે હસતાં હસતાં તરત જ